પીળા રંગની બિકિનીમાં Mandira Bedi એ પાથર્યો જાદૂ, SEE PHOTOS

Mon, 21 Dec 2020-10:15 pm,

મંદિરા બેદી આ તસવીરમાં સમુદ્ર કિનારે બંને હાથ ફેલાવીને ઉભી છે. મંદિરાએ પરફેક્ટ ફિગર પર પીળા રંગની બિકિની એકદમ સુંદર લાગી રહી છે. 

એક્ટ્રેસએ આ તસવીરને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે 'જેવું જ તાપમાન ઘટે છે...સૂર્ય સમુદ્ર અને રેતની યાદ આવે છે. મારા ફોને મને યાદ અપાવ્યું કે આ તસવીરને પોસ્ટ કરવામાં આવી નથી.'

મંદિરા બેદી તાજેતરમાં જ મૌની રોયની સાથે માલદીવ ગઇ હતી. 

સોશિયલ મીડિયા પર મંદિરા બેદીને લાખો લોકો ફોલો કરે છે. 

મંદિરા હાલ પોતાની ફિલ્મોથી વધુ પોતાની ફિટનેસને લઇને ચર્ચામાં છે. 

મંદિરાને અસલી ઓળખ શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે'થી મળી હતી.

મંદિરાને અસલી ઓળખ શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે'થી મળી હતી.

મંદિરા બેદીને ક્રિકેટની દુનિયામાં પણ ખૂબ પ્રેમ મળ્યો. 

તે ક્રિકેટ શો એન્કરોમાં મહિલાઓમાં ભારતની શરૂઆતી એન્કરોમાં સામેલ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link