Mangal-Shukra Yuti 2023: ત્રણ દિવસ બાદ મંગળ-શુક્રની યુતિ, આ પાંચ રાશિના જાતકોને થશે ભાગ્યોદય

Sat, 27 May 2023-4:28 pm,

મકર રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ સુખદ પરિણામ લઈને આવશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો. વેપારીઓના કારોબારમાં તેજી આવશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે નિષ્ણાંતની સલાહ જરૂર લો)

કન્યા રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ શુભ રહેવાની છે. આર્થિક પ્રગતિનો યોગ બની રહ્યો છે. કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. વેપારીઓ માટે આ સમય લાભકારી રહેવાનો છે. 

કર્ક રાશિના જાતકો માટે બે ગ્રહોની યુતિ શુભ સાબિત થશે. આ દરમિયાન પરિસાર સાથે સારો સમય પસાર થશે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. કાર્યશૈલીમાં સુધાર થશે. 

મિથુન રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ શુભ સમાચાર લાવી શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓને મહાલાભ થઈ શકે છે. કોઈ નવા કામની શરૂઆત કરવા માટે આ સમય લાભકારી રહેશે. સમાજમાં માન-સન્માન વધશે. 

મેષ રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ લાભકારી સિદ્ધ થશે. આ દરમિયાન તમારૂ પારિવારિક જીવન સુખમય રહેશે. નોકરી કરનાર જાતકોની પ્રગતિ થઈ શકે છે. આવકમાં વધારાનો યોગ છે. પાર્ટનરનો સહયોગ મળશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link