20 હજારમાં તમારે બધુ એક હારે લઈ લેવું હોય તો આ રહ્યાં Top-5 Smartphones! જુઓ Pics
25Wના ફાસ્ટ ચાર્જિંગ સાથે આ ફોનમાં મળશે 6000mAhની લોંગ લાસ્ટિંગ બેટરી. ફોનમાં મળશે 64MPનો મેઈન કેમેરો. 64GB સ્ટોરેજ વાળા આ ફોનમાં એન્ડ્રોઈડ 11 પર ચાલે છે. ફોનની કિંમત 14,999 રૂપિયા છે.
રિયલમીનો આ 5G સ્માર્ટફોનમાં 128GB ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. આ ફોન એન્ડ્રોઈડ 11 પર ચાલે છે. આ ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ 18W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ અને 5000mAhની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે. આ ફોનની કિંમત 16,999 રૂપિયા છે.
50MP કેમેરા સાથે વીવોનો આ ફોનમાં એન્ડ્રોઈડ 11 પર ચાલે છે. આ ફોનમાં 6.58 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 16MP ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ 18W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ અને 5000mAhની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે. આ ફોનની કિંમત 17,990 રૂપિયા છે.
આ ફોનમાં 64MP મેઈન કેમેરો અને 16MPનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 128GB મેમરી અને 4400mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઈડ 11 પર ચાલે છે. ફોનમાં 6.58 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનની કિંમત 19,990 રૂપિયા રાખવામાં આવી છે.
આ લીસ્ટમાં સૌથી મોંઘો ફોન REDMI NOTE 10 PRO MAX છે. જેને કિંમત 19,999 રૂપિયા છે. આ ફોનમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 108MPનો મેઈન કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5020mAHની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે.