પરણી ગઈ મોના સિંહ, લગ્નની તસવીરો જોવા કરો ક્લિક

Sat, 28 Dec 2019-4:55 pm,

મોના અને શ્યામના લગ્ન પરંપરાગત પંજાબી સ્ટાઇલથી થયા છે. 

લગ્નના મોનાના પરિવાર સિવાય સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. 

મોનાના મિત્ર ગૌરવ ગેરાએ લગ્નની તસવીર પોસ્ટ કરી છે. એમાં મોનાનો લુક પ્રિયંકા ચોપડાના દુલ્હન લુકથી પ્રભાવિત લાગે છે. 

મોનાને જસ્સી જૈસી કોઈ નહીંથી ઓળખ મળી છે. આ શોમાં તેણે એવી યુવતીનો રોલ ભજવ્યો હતો જે દેખાવમાં એકદમ સાધારણ હતી. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link