Monalisaના લેટેસ્ટ Photos ફેન્સ બનાવી રહ્યા છે દીવાના, તમે જોયા શું!!
આ તસવીરોમાં મોનાલિસા બ્લૂ કલરના ટોપ અને શોટ્સમાં એકદમ સુંદર લાગી રહી છે.
લોકોને મોટાભાગે મોનાલિસાને સ્ક્રીન પર સાડીમાં જોવાની આદત છે એવામાં જ્યારે પણ મોનાલિસા વેસ્ટર્ન ડ્રેસમાં શેર કરે છે તેમની ખૂબ પ્રશંસા થાય છે.
આ તસવીરોમાં મોનાલિસાની ક્યૂટનેસની ખૂબ પ્રશંસા થઇ રહી છે.
જોવા જઇએ તઓ ખરેખર આ ફોટામાં તે કોઇ કોલેજ સ્ટૂડેન્ટ જેવી લાગી રહી છે.
તેનાથી થોડા સમય પહેલાં પણ મોનાલિસએ વિંડોથી નજારો જોતા ફોટા શેર કર્યા હતા.
આ તસવીરોમાં પણ મોનાલિસા એકદમ સુંદર લાગી રહી હતી.
મોનાલિસાને લગભગ 4 મિલિયન લોકો ફોલો કરે છે. તેમની તસવીરોને શેર થતાં જ વાયરલ થવા લાગે છે. તમામ ફોટો સાભાર: Instagram@Monalisa