Morbi Bridge Collapsing Tragedy: મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટતા મોતનું મંઝર, બચાવકાર્યથી સ્મશાન સુધીની કરુણ તસવીરો

Mon, 31 Oct 2022-9:59 am,

રવિવારનો દિવસ મોરબીમાં માતમના સમાચાર લઈને આવ્યો. શહેરની શાન ગણાતો ઝૂલતો પુલ અસંખ્ય લોકોની મોતનું કારણ બન્યો. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આ પુલ પર આવ્યા હતા.

પુલની ક્ષમતા કરતા વધારે લોકો પુલ પર દાખલ થતાં પુલ તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link