આ છે દુનિયાની સૌથી સુંદર Racing Car, જુઓ તેની સુંદર ડિઝાઈન અને ફીચર્સ

Sun, 20 Jun 2021-4:49 pm,

સુંદર રેસિંગ કારમાં બુગાટી ટાઈપ 59 (Bugatti Type 59)નું નામ સૌથી ઉપર આવે છે. આ કાર સુંદર અને શાનદાર છે. આ કાર આ વર્ષે હૈન્પટન કોર્ટ પેલેસ (Hampton Court Palace)માં ધ કૉન્કોર્સ ઓફ એલિગેન્સ (Concours of Elegance)માં પ્રદર્શિત કરવામાં આવશે. આ આયોજન દુનિયાના ટોપ-3 કૉનકોર્સ ડી ‘એલિગેન્સ ઈવેન્ટ્સ’ પૈકીની એક છે. આ ઈવેન્ટ 3થી 5 સપ્ટેમ્બર વચ્ચે યોજાનાર છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા! વિદેશમાં પણ છે ખુબ માગ, ખતરનાક શિકારી કૂતરાઓ કરે છે ખેતરની રખવાળી

બુગાટી ટાઈપ 59 (Bugatti Type 59)ની તમામ મોટરસ્પોર્ટ ક્રિએશન્સમાં અત્યાર સુધીની સૌથી સૌથી સુંદર દેખાતી રેસિંગ કાર પૈકીની એક છે. ટાઈપ-59એ ટૂ-સીટર (Bugatti Type 59 Two Seater) કારને પહોળાઈની સાથે સાથે એક ગોર્જિયસ લૂક આપવામાં આવ્યો છે.

 

 

 

 

 

 

 

 PUC નહીં હોય તો હવે સસ્પેન્ડ થઈ જશે વાહનનું રજિસ્ટ્રેશન, નવો નિયમ જાણીલો નહીં તો જમા થઈ જશે વાહન!

આ કારની કંપનીએ ડ્રાઈવરને પ્રોપેલર શાફ્ટની ઉપર ઊંચે ન બેસવુ પડે તે માટે સિંગલ-સીટ બૉડીમાં ડ્રાઈવર સીટ બનાવી છે. કારમાં ઘાતુના બે હિસ્સાની વચ્ચે ઈંધણની ટેંક બનાવવામાં આવી છે. જે કારના લક્ઝરી લુકમાં વધારો કરે છે. સિગ્નેચર પિયાનો વાયર કારના લુક સાથે બિલકુલ બંધ બેસે છે.

 

 

 

 

 

 

 ગૃહિણીઓ માટે મોટા સમાચાર! હવે તમે કહેશો એ ટાઈમે તમારા ઘરે પહોંચી જશે ગેસનો બાટલો, માત્ર આટલું જ કરો

કારમાં 8 સિલિન્ડર એન્જિન બનેલા હોય છે. ક્રૈંકશાફ્ટની પાછળથી ગિયર પર બે ઓવરહેડ કૈમશાફ્ટની સાથે, આ ડ્રાઈવને એન્જિનની ડાબી બાજુ બુગાટી સુપરચાર્જર સાથે જોડવામાં આવી હતી. આ કાર માત્ર પોતાના સમયે પસંદ કરનારી જ કાર નહીં પરંતુ આજે પણ આ કાર એટલી જ પસંદ કરવામાં આવે છે.

 

 

 

 

 

 

 

 આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા  

કૉનકોર્સ ઓફ એલિગેન્સ (Concours of Elegance) ઘણા સ્પેશિયલ ફીચર્સ અને પરફોર્મન્સના મામલે લગભગ 1,000 કારને ભેગી કરીને એકથી એક ચઢિયાતી કારને બતાવવામાં આવશે. આ ઈવેન્ટમાં જબરજસ્ત કાર જોવા મળશે.

 

 

 

 

 

 

 

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link