એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા! વિદેશમાં પણ છે ખુબ માગ, ખતરનાક શિકારી કૂતરાઓ કરે છે ખેતરની રખવાળી

આ કેરીની એક કિલોની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2 લાખ 70 હજાર રૂપિયા છે! આ કેરીને દુનિયા 'EGG OF SUN' નામથી પણ ઓળખે છે. 

Jun 20, 2021, 04:25 PM IST

નવી દિલ્હીઃ હાલ કેરીની સિઝન ચાલી રહી છે. કેરીના શોખીનો મન મુકીને કેરી અને તેના રસની મજા માણી રહ્યાં છે. બજારમાં હાલ 70 રૂપિયાથી લઈને 300 રૂપિયા કિલોના ભાવે અલગ અલગ પ્રકારની અલગ ક્વોલિટીવાળી કેરીઓ મળે છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે એવી પણ કેરી આવે છે જેની કિલોની કિંમત છે સોના કરતા પણ વધારે તો શું કહેશો...જુઓ દુનિયાની સૌથી મોંધી કેરીની તસવીરો...આ કેરી ભારતના એક ખેતરમાં ઉઘાવવામાં આવી છે. આ મોંઘેરી કેરીની તસવીરો જોઈને તમે પણ વિચારમાં પડી જશો...
 

1/5

તમે કેસર, હાંફુસ, સુંદરી, પાયરી, બદામી સહિતની કેરીઓના નામ તો સાંભળ્યા જ હશે. પરંતુ શું તમે મિયાઝાકી નામની કેરી જોઈ છે. આ કેરીને દુનિયા 'EGG OF SUN' નામથી પણ ઓળખે છે. મધ્યપ્રદેશના એક વ્યક્તિએ પોતાના ખેતરમાં આ પ્રકારની કેરી ઉગાવી છે. કહેવાય છે કે આ કેરીની એક કિલોની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2 લાખ 70 હજાર રૂપિયા છે. ખાસ વાત તો એ છે કે જબલપુરના એક વ્યક્તિએ આ કિમતી કેરીના સુરક્ષા માટે 3 ગાર્ડ અને 9 શ્વાન રાખ્યા છે. Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...! --------------------------------------- Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ?

2/5

મધ્યપ્રદેશના જબલપુરમાં સંકલ્પ પરિહાર નામના વ્યક્તિએ મિયાઝાકી નામની કિમતી કેરી ઉગાવી છે. આ કેરીના બાગની સુરક્ષા માટે 3 ગાર્ડ અને 9 શ્વાન રાખવામાં આવ્યા છે. આ ખાસ પ્રકારની કેરી મૂળ જાપાનમાં જોવા મળે છે. જબલપુરના આ બગીચામાં વાવેલી કેરીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો 2 લાખ 70 હજાર રૂપિયા હોવાનું કહેવામાં આવે છે. કેરીનો ભાવ વધુ હોવાથી તેની સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેરીઓની સુરક્ષા માટે બગીચામાં 24 કલાક કુતરાઓ અને ગાર્ડ્સને તૈનાત કરવામાં આવ્યા છે. શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે... ------------------------------------  

 

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

3/5

બગીચાના માલિક સંકલ્પે જણાવ્યું કે આ જાપાની કેરીનું નામ તાઈયો નો તામાંગો છે. તેને EGG OF SUN પણ કહેવામાં આવે છે. સંકલ્પે જણાવ્યું કે આ કેરીની ગત વર્ષે ઘણી ચર્ચામાં કરવામાં આવી હતી. આજ કારણે સંકલ્પ આ કિમતી કેરીની સુરક્ષા માટે ચિંતિત હતા. સુરક્ષા માટે તેમણે ખુબ રૂપિયા પણ ખર્ચ્યા.

 

 

 

 

 

Taarak Mehta...ની આ એકટ્રેસનું ફિગર જોઈ બોયફ્રેન્ડથીના રહેવાયું, ફર્સ્ટ ડેટ પર જ સેક્સ કરવા કર્યો ફોર્સ, પછી બન્યુ એવું...

4/5

આ કેરી જ્યારે સંપૂર્ણ રીતે પાકી જાય ત્યારે હલકી લાલ અને પીળા રંગની થઈ જાય છે. આ સંપૂર્ણ પાકી ગયા બાદ એક કેરીનો વજન 900 ગ્રામ સુધી પહોંચી જાય છે. આ કેરીમાં રેશા નથી હોતા તેમજ કેરી એકદમ મીઠી હોય છે. કેરીની આ પ્રજાતિ જાપાનમાં સંરક્ષિત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. એટલે કે આ કેરીને પોલી હાઉઝની અંદર સુરક્ષિત વાતાવકણમાં ઉગાડવામાં આવે છે. જો કે સંકલ્પ પરિહારે પોતાની વેરાન જમીનમાં ખુલ્લામાં ઉગાડી છે. Bollywood ની આ હોટ અભિનેત્રી આર્થિક તંગીના કારણે બની ગઈ Call Girl! તેના ફિગર પર ફિદા છે લાખો લોકો ------------------------------ આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા  

5/5

સંકલ્પ પરિહારે કહ્યું કે શરૂઆતમાં તેમણે 4 એકરમાં કેરીના કેટલાક વૃક્ષ વાવ્યા હતા. આજે તેમના બગીચામાં 14 હાઈબ્રીજ અને 6 વિદેશી પ્રકારની કેરીના વૃક્ષ છે. જાપાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ પ્રકારની કેરીને દુનિયા સૌથી મોંઘી કેરી ગણવામાં આવે છે. ભારતમાં આ પ્રકારની કેરીની ખેતી બીજા ક્યાંય જોવા નહીં મળે. આ બેશકિમતી કેરીની સમગ્ર દુનિયામાં બહુ માગ છે. ગત વર્ષે નાગપુરના એક વેપારીએ સંકલ્પ પરિહારને મિયાઝાકી કેરીના 21,000 રૂપિયા પ્રતિ કિલો ઓફર કર્યા હતા. PUC નહીં હોય તો હવે સસ્પેન્ડ થઈ જશે વાહનનું રજિસ્ટ્રેશન, નવો નિયમ જાણીલો નહીં તો જમા થઈ જશે વાહન! ------------------------------------ ગૃહિણીઓ માટે મોટા સમાચાર! હવે તમે કહેશો એ ટાઈમે તમારા ઘરે પહોંચી જશે ગેસનો બાટલો, માત્ર આટલું જ કરો