Mukesh Ambani નો જબરદસ્ત દાવ, Jio ના આ પ્લાનથી BSNL ભૂલી ગયા યુઝર્સ, દરરોજ મળશે 2 GB ડેટા

Tue, 24 Sep 2024-10:39 pm,

જિયો પોતાના યુઝર્સને અલગ-અલગ કિંમતમાં ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જે અલગ-અલગ બેનિફિટ્સ સાથે આવે છે. યુઝર્સ પોતાની જરૂરીયાત અને બજેટ પ્રમાણે સૌથી સારો પ્લાન પસંદ કરી શકે છે.

જો તમે જિયોના પોર્ટફોલિયોને ધ્યાનથી જુઓ તો તમને એક એવો પ્લાન મળશે, જેને જોઈ તમે ચોકી જશો. આ પ્લાન યુઝર્સને ઓછી કિંમતમાં ઘણા દિવસ સુધી સર્વિસ આપે છે.

જિયોના આ પ્લાનની કિંમત 999 રૂપિયા છે અને તે 98 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 196 જીબી ડેટા મળે છે. એટલે કે તમે દરરોજ 2જીબી હાઈસ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો.

સાથે જિયોનો આ પ્લાન અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. તેનો મતલબ છે કે તમે 98 દિવસ સુધી ગમે એટલી વાત કરી શકો છો.

આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. સાથે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link