Marriage Gift: પિતાના ઘરેથી દીકરીને લગ્નમાં આ વસ્તુઓ આપવી અશુભ, જીવનભર ભોગવવી પડે છે તકલીફો
દીકરી ઘરેથી જાય ત્યારે તેને ધારદાર વસ્તુ જેમકે સોય, ચાકુ, કાતર જેવી વસ્તુઓ આપવી નહીં. તેનાથી પરિવારના સંબંધો બગડે છે.
દીકરીને લગ્ન પછી વિદાય કરો ત્યારે તેને અચાર એટલે કે અથાણું પણ આપવું નહીં. સંબંધીઓને અથાણું ખવડાવવું પણ નહીં.
દીકરીને લગ્નમાં ગેસનો ચુલ્હો પણ આપવો નહીં. તેનાથી સંબંધો પર ખરાબ અસર પડે છે. તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે.
દીકરીને સાવરણી પણ આપવી નહીં. તેનાથી પારિવારિક જીવનમાં સુખ ઘટે છે.