PHOTOS: પાકિસ્તાન જનાર ત્રીજા વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી

Thu, 16 Aug 2018-1:12 pm,

વર્ષ 1999માં સરકાર બનાવ્યા પછી અટલ બિહારી વાજપેયી બે દિવસીય (19-20 ફેબ્રુઆરી) પ્રવાસ પર પાકિસ્તાન ગયા હતા. ત્યારે તેમણે દિલ્હી-લાહોર બસ સેવા શરૂ કરતાં બસમાં લાહોર યાત્રા કરી હતી. 

સર્વિસનું ઇનોગ્રેશન કરતાં ફર્સ્ટ પેસેંજર તરીકે વાજપેયી પાકિસ્તાનની વિઝીટ પર પહોંચ્યા હતા. 

ભારત-પાકિસ્તાન બોર્ડર પર વાઘામાં વડાપ્રધાનમંત્રી નવાજ શરીફે વાજપેયીનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે પાકિસ્તાનના તત્કાલીન પીએમ નવાજ શરીફ સાથે મુલાકાત કરી પરસ્પર સંબંધોની નવી શરૂઆત કરી હતી.

આ દરમિયાન બંને દેશો વચ્ચે લાહોર ઘોષણાપત્ર નામની દ્રિપક્ષીય કરાર પણ થયો હતો, પરંતુ કેટલાક બાદ જ પાકિસ્તાની ઘૂસણખોરીના લીધે ભારતે કારગિલ યુદ્ધ લડ્યા હતા.

કારગિલની જંગ દરમિયાન પણ આ સર્વિસ જાહેર કરી હતી. જોકે, 2001માં પાર્લામેંટ એટેક બાદ તેને રોકી દેવામાં આવ્યા હતા. 16 જુલાઇ 2003માં દ્રિપક્ષીય સંબંધોમાં સુધારા બાદ ફરી શરૂ કરી દીધા હતા. ત્યારબાદ 2004માં (4-6 જાન્યુઆરી) પણ અટલ સાર્ક સંમેલન એટેંડ કરવા ઇસ્લામાબાદ પહોંચ્યા હતા.

પાકિસ્તાનની પૂર્વ વડાપ્રધાન દિગંવઅત બેનઝીર ભુટ્ટોના સાથે પણ અટલ બિહારી વાજપેયી બિહારી વાજપેયી મુલાકાત કરી. 15 અને 16 ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ અને તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વચ્ચે આગરામાં બેઠક થઇ. પરંતુ આ બેઠકનું કોઇ પરિણામ ન નિકળ્યું અને બંને સંબંધોમાં પણ કડકાઇ આવી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link