HOT Girl પોતાના માતા-પિતા પાસે જ કરાવે છે Bold Photoshoot, વાયરલ થઈ રહી છે તસવીરો
મિરર ડોટ કોમ મુજબ, 21 વર્ષીય યુવતી સોશલ મીડિયા પર પોતાની ખુબ જ હોટ તસવીરો પોસ્ટ કરે છે. અને તેને કેવી રીતે મેનેજ કરે છે એ વાત પણ કરી. તેણે કહ્યુંકે, તે પોતાના ચાહકો માટે હોટ ફોટોશૂટ કરાવે છે. (ફોટો ક્રેડિટઃ બધા જ ફોટો ઈંસ્ટાગ્રામથી લીધેલાં છે.)
અમેરિકાના ફ્લોરિડામાં રહેતી ટેડી માઉટીન્હો (Teddy Moutinho) નું કહેવું છેકે, તે પોતાની હોટ તસવીરો લેવા માટે માત્ર પોતાના બોયફ્રેન્ડ કોઈ કોઈ અંગત મિત્રોની જ નહીં પણ પોતાના માતા-પિતાની પણ મદદ લે છે. મોટેભાગે તો આવી હોટ તસવીરો ક્લિક કરવાનું કામ તે પોતાના માતા-પિતા પાસે જ કરાવે છે.
ટેડીનું કહેવું છેકે, આવા હોટ ફોટોશૂટ માટે તેના માતા-પિતા હંમેશાથી તેને સપોર્ટ કરે છે. માતા-પિતા પાસેથી મળેલાં આ પ્રકારના સહકારને કારણે તે ખુબ જ ખુશ છે.
ટેડી પોતાના સેક્સી ફિગર અને હોટ લૂક માટે ખુબ જ જાણીતી છે. ઈંસ્ટાગ્રામ પર ટેડીના 3 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. તેની મોટાભાગની તસવીરો એકદમ બોલ્ડ જ હોય છે.
ટેડીએ એક ઈંટરવ્યૂમાં જણાવ્યુંકે, મને માતા-પિતા તરફથી ખુબ જ સપોર્ટ મળે છે. હું જ્યા પણ જઉ છું મારા માતા-પિતા હંમેશા મારી સાથે હોય છે અને તેઓ હંમેશા મારા હોટ ફોટો ક્લિક કરતા રહે છે.