Parineeti-Raghav Wedding Photos: ચૂડો, મહેંદી અને સિંદૂર સાથે સામે આવી રાઘવ કી દુલ્હનિયાની પહેલી તસવીર
પરિણીતી ચોપરાએ રિસેપ્શનમાં ગુલાબી સાડી પહેરી હતી, જ્યારે રાઘવ ચઢ્ઢા ટક્સીડોમાં હેન્ડસમ દેખાતા હતા. રિસેપ્શનની આ તસવીરોમાં નવવિવાહિત કપલનો લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
લગ્ન પછી રાઘવ પોતાની દુલ્હનનને વિટેંજ કારમાં લઇને મહારાજ સુઇટ સુધી પહોંચ્યા.
સંગીત સેરેમનીમાં રાઘવ અને પરિણીતિ ચોપડા બ્લેક અને સિલ્વરના કોમ્બિનેશનમાં જોવા મળ્યા, જેના ફોટા નવરાજ હંસે શેર કર્યા.
પરિણીતિ ચોપડાની મહેંદીનો પણ એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે એકદમ સિંપલ અને એલિગેંટ દેખાઇ રહી છે.
પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં સામેલ થવા પહોંચેલી સાનિયા મિર્ઝાએ લગ્નના વેન્યૂમાંથી પોતાનો ફોટો શેર કર્યો.