આજે કરણ જોહરનો જન્મદિવસ પણ ચર્ચામાં છે આ વ્યક્તિ કારણ કે....

Sat, 25 May 2019-3:38 pm,

ગયા વર્ષે એક વ્યક્તિએ પોતાની તસવીર શેયર કરતી વખતે લખ્યું હતું કે લોકો કહે છે કે હું બિલકુલ કરણ જોહર જેવો લાગી રહ્યો છું...શું એવું છે ?.

આને કરણ જોહરે રિટ્વીટ કરતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. 

આ વ્યક્તિએ કેટલીક ટ્વીટ કરીને જણાવ્યું કે લોકો તેને ડુપ્લિકેટ કરણ જોહર કહે છે.

કરણ જોહરે જે ટ્વીટ શેયર કરી હતી એનું નામ ઉસ્માન ખાન છે. 

આ વ્યક્તિની પ્રોફાઇલ જોઈને ખ્યાલ આવે છે કે તે પાકિસ્તાનનો વતની છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link