આમિરની દીકરીએ શેયર કરી સુપરબોલ્ડ તસવીરો, જોવા કરો ક્લિક
નવી તસવીરોમાં ઇરા બ્લેક ડ્રેસમાં ગજબની સુંદર લાગી રહી છે.
ઇરાએ શેયર કરતા જ તેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીનાની દીકરી છે. ઈરાની ઉંમર 22 વર્ષ છે અને હાલ તે અભ્યાસ કરી રહી છે. કરણ જોહરના ચેટ શોમાં આમિરને દીકરીના કરિયર અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું, ઈરા ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવવા માગે છે અને ડિરેક્શનમાં તેની રૂચિ છે.
આમિર ભલે મોટો એક્ટર હોય પણ તેની દીકરીને એક્ટિંગ કરતા મ્યુઝિકમાં કરિયર બનાવવામાં રસ છે. આ કારણે તે મ્યુઝિકમાં ક્રિએટીવ, પ્રોડક્શન અને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માગે છે.
હાલમાં આમિર ખાનની દીકરી પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. ઇરા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે બિકિનીમાં તસવીરો શેયર કરી છે. પોતાની આ તસવીરોને કારણે ઇરા બધાના આકર્ષણનું કેન્દ્ર બની છે.