કોને ડેટ કરી રહી છે સંજય દત્તની પુત્રી? ઇન્ટરનેટ પર વાયરલ થયો ત્રિશાલાનો PICS

Wed, 17 Apr 2019-12:43 pm,

તમને જણાવી દઇએ કે ત્રિશાલા, સંજય દત્ત અને તેમની પહેલી પત્ની રિચા શર્મની પુત્રી છે. આમ તો ત્રિશાલાએ ન્યૂયોર્કમાં ગ્રેજ્યુએશન કર્યું છે પરંતુ તેને મોડલિંગ અને ફેશનમાં રસ છે.

ત્રિશાલા અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરે છે. 

હાલ ત્રિશાલા ફેશન ડિઝાઇનિંગમાં સારું કરી રહી છે.

એક ઇન્ટરવ્યૂમાં સંજય દત્તે કહ્યું હતું કે ફિલ્મોમાં કામ કરવા માટે ઇંડસ્ટ્રીની ભાષા આવડવી જોઇએ, આ ગ્લેમરની દુનિયા છે. અહીંયા કામ કરવું સરળ નથી. તેમણે એમપણ કહ્યું હતું કે મેં તેના અભ્યાસમાં ખૂબ પૈસા અને એનર્જી ખર્ચ કરી છે. 

તો બીજી તરફ ત્રિશાલાના પપ્પાની વાત કરીએ તો તેમની મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક' આજે (17 એપ્રિલ)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link