ગાંધીનગરમાં 51 હજાર દીવડાની મહાઆરતી : દીવડાઓથી બનાવાયો PM મોદીનો ચહેરો

Mon, 23 Oct 2023-5:25 pm,

આરાધનાના મહાપર્વ નવરાત્રીના આઠમાં નોરતે કેસરિયા ગરબા - નવરાત 2023 માં 51000 થી વધુ દીવડાની મહાઆરતી કરાઈ હતી. આ મહાઆરતીમાં ભારતના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાની અલૌકિક છબીનું નિર્માણ કરાયું હતું.  

આઠમની આ મહાઆરતીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનમાં સ્થાન અપાયું હતું.

આ દ્રષ્ય ગાંધીનગરવાસીઓ માટે ખાસ બની રહ્યુ હતું. આખા ગ્રાઉન્ડ પર દીવાનો ઝગમગાટ જોવા મળ્યો હતો.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link