Poonam Pandey નું HOT ફોટોશૂટ VIRAL, નાના બાળકો ખાસ રહે આ ખબરથી દૂર
પૂનમ (Poonam Pandey) ઘણી વખત પોતાનાં ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર બોલ્ડ તસ્વીરો શેર કરે છે. આ વખતે તેમણે ફેન્સ માટે ખુબ જ બોલ્ડ ફોટોશુટ કરાવ્યું છે.
પૂનમે (Poonam Pandey) ગ્રીન બિકિની પહેરી છે. તેમણે આઉટડોર શૂટ કરાવ્યું છે. પૂનમ પાંડે આ તસ્વીરોમાં ખુબ જ હોટ લાગી રહી છે.
આ તસ્વીરના કેપ્શનમાં પૂનમે લખ્યું કે, ઇમેજિનરી કપડા. પૂનમની આ તસ્વીરોને જોયા બાદ ફેન્સ ખુબ જ ખુશ છે.
એક ફેને પૂનમ પાંડેના (Poonam Pandey) વખાણ કરતા લખ્યું કે, પૂનમ સાચે જ બ્યુટી છે. બીજાએ લખ્યું કે, વાહ મેમ તમારા હુસ્નની કમાલ છે.
પૂનમ (Poonam Pandey) પાંડેની બોલ્ડ તસ્વીરો સમયાંતરે વાયર થતી રહે છે, ફેન્સ પણ તેને ખુબ શેર કરે છે.
અદાકાર પૂનમ પાંડેના (Poonam Pandey) ફેન્સને તેમનો આ બોલ્ડ અવતાર ખુબ જ પસંદ આવે છે.