દરેક પાસે હેલિકોપ્ટર...આ ગામડાની હકીકત જાણીને ફાટી જશે આંખો! ગજબની છે અમીરી!

China Village : ચીની પોતાની અજીબોગરીબ ચીજો માટે દુનિયાભરમાં જાણીતા છે. પછી તે અનોખી બિલ્ડિંગ હોય, ફૂડ હોય, નિયમ-કાયદો હોય કે તાનાશાહી હોય. ચીનના અમુક ગામડા આ યાદીમાં સામેલ છે. ચીનનું આ ગામ ખુબ જ અનોખું છે, તેણે જોવા માટે મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે.

1/6
image

China weird places: ચીનના આ ગામડાની ખુબસુરતી જોવાલાયક છે. વિશ્વાસ રાખો આ ગામોની સુંદરતા જોઈને લોકો તેમના વખાણ કર્યા વગર રહી શકતા નથી.  

ચીનનું સૌથી અમીર ગામ

2/6
image

જિઆંગસૂ પ્રાંતના હુઆક્સી ગામ ચીનનું સૌથી અમીર ગામ કહેવાય છે. આ ગામમાં લગભગ 2,000 ઘર બિલ્કુલ એક આકાર અને એક જ રંગના બનેલા છે. સાથે એક જેવી ગેપ પર લાઈનોમાં બન્યા છે. આ બંગલાનુમા ઘર જોવામાં ખુબ જ સુંદર લાગે છે.

દર વ્યક્તિની વર્ષની આવક 80 લાખ રૂપિયા

3/6
image

એક ગામની ખુબસુરતી અને અમીરીની ચર્ચા ચીન જ નહીં આખી દુનિયામાં છે. અહીંના લોકો એટલા અમીર છે કે દરેક પાસે હેલિકોપ્ટર છે, કંપનીમાં શેરહોલ્ડર છે અને વર્ષના આશરે 80 લાખ રૂપિયા કમાય છે.

રંગીન ગામ લેક્સિયાગુ

4/6
image

ચીનના કુનુંગ શહેરનું લેક્સિયાગુ ગામ ઈન્દ્રધનુષની જેમ રંગબેરંગી છે. અહીં નવેમ્બર મહિનામાં પાક અને છોડ ઉગ્યા બાદ કોઈ ઈન્દ્રધનુષની જેમ દેખાય છે. આ વિસ્તાર પ્રાકૃતિક રૂપથી ઘણા રંગોથી ભરાઈ જાય છે. 

ગ્રીન વિલેજ

5/6
image

ચીનના શેંગશાન આઈલેન્ડના હાઉતોવાનમાં વસેલું ગામ ગ્રીન વિલેજના નામથી જાણીતું છે. આ ગામના દરેક ઘર હરિયાળીથી ઢંકાયેલા છે. અહીં સુધી કે ઘરોની દીવાલો પણ હરિયાળીથી ઢંકાયેલી છે.

શેવાળ જામવાથી લીલું થયું છે ગામ

6/6
image

માનવામાં આવે છે કે પહેલાના સમયમાં અહીં માછીમારો રહેતા હતા. બાદમાં આ આખું ગામ ખાલી થઈ ગયું. ત્યારબાદ આ ગામના તમામ ઘર આશ્ચર્યજનક રૂપથી પુરી રીતે શેવાળથી ઢંકાઈ ગયા અને આખું ગામ લીલું દેખાવા લાગ્યું.