Portable AC: ગરમીથી છુટકારો મેળવવાનો ધાંસૂ તોડ! આ 5 પોર્ટેબલ એસીથી રૂમ થઇ જશે શિમલા જેવો ઠંડો
અમેઝોન પરથી તમે આ પોર્ટેબલ મિની એસીને 6,228 રૂપિયાના બદલે 3,737 રૂપિયામાં ખરીદી શકો છો. આ ડિવાઇસ કૂલર, હ્યૂમિડીફિકેશન અને યૂવી સ્ટેરિલાઇજેશન જેવા ફિચરથી સજ્જ છે જેથી તમને ઠંડી તાજી અને સ્વચ્છ હવા મળી શકે છે. કૂલિંગ માટે ત્રણ મોડ્સ સાથે આવનાર આ પોર્ટેબલ એસી 500ml ની કેપેસિટીવાળી ટેન્ક સાથે આવે છે.
7,908 રૂપિયાના આ મિની એસને તમે અમેઝોન પરથી 4,175 રૂપિયામાં ખરીદી શકો છો. જોવામાં ખુબ સ્ટાઇલિશ, આ ડિવાઇસમાં તમે 5 ડિગ્રીથી લઇને 10 ડિગ્રી સુધીનો જોરદાર એર ફ્લો મળે છે અને તેને તમે જ્યાં ઇચ્છો ત્યાં સાથે લઇ જઇ શકો છો. તમને જણાવી દઇએ કે આ ખૂબ ઓછી વિજળીનો ઉપયોગ કરે છે.
ત્રણ સ્પીડ ઓપ્શન સાથે આવનારા આ મિની એસીમાં તમને એક એવું ફીચર આપવામાં આવે છે જેથી તમે તેના એંગલને જરૂરિયાત મુજબ એડજસ્ટ કરી શકો છો. આ ખૂબ હલકું છે અને ઓછા સમયમાં તમારા રૂમને ઠંડો કરી દેશે. તમે તેને 8,422 રૂપિયાના બદલે 4,211 રૂપિયામાં અમેઝોન પરથી ખરીદી શકો છો.
7,950 રૂપિયાની કિંમતવાળા આ પોર્ટેબલ મિની એસીને અમેઝોન પરથી 47% ના ડિસ્કાઉન્ટ બાદ 4,211 રૂપિયા ખરીદી શકાશે. ત્રણ સ્પીડ ઓપ્શન્સની સાથે તેમાં એલઇડી લાઇટ અને 200ml ની વોટર ટેંક મળશે. આ એસી ખૂબ લોકપ્રિય અને સારું માનવામાં આવે છે.
આ લિસ્ટનું સૌથી મોંઘું મિની પોર્ટેબલ એસી Leeofty Mini Desktop Air Conditioner ને અમેઝોન પરથી 6,120 રૂપિયામાં લઇ શકાય છે. જ્યારે તેની અસલી કિંમત 10,399 રૂપિયા છે. આ નાનું અને ખૂબ હલકું છે અને ઘણા કમાલના ફીચર્સ સાથે આવે છે. આ મિની એસી કૂલિંગ માટે ત્રણ મોડ્સ સાથે આવે છે અને તેમાં તમને હ્યૂમિડિફિકેશન અને પ્યોરિફિકેશન જેવા ફીચર્સ પણ મળશે.