Photos: કચ્છના સફેદ રણમાં આ એક વસ્તુ જોઈને મલકાઈ ઉઠ્યું રાષ્ટ્રપતિ કોવિંદનું મુખ
જવાનો સાથે રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિના રાત્રિ રોકાણનું આયોજન ટેન્ટ સિટીમાં જ કરાયું હતું.ત્યાર બાદ રાષ્ટ્રપતિશ્રી ધોરડોથી નીકળી સાસણગીર જવા રવાના થશે.
રાષ્ટ્રપતિએ કચ્છના રણમાં બીએસએફની ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લીધી હતી અને સૌ જવાનો સાથે યાદગાર તસ્વીર પણ પડાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે ગુજરાત સરકારના રમતગમત અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 કલાકારોએ પરફોર્મન્સ આપ્યું હતું.
પરિવાર સાથે કચ્છના રણમાં રાષ્ટ્રપતિ