Priya Prakash Varrier એ દુપટ્ટા વિના ડીપ નેક બ્લાઉઝમાં લગાવી આગ, દેસી અંદાજવાળા Photos જોઇ આંખો પલકારો ચૂકી જશે

Wed, 25 Aug 2021-4:38 pm,

આ ફોટામાં પ્રિયા પ્રકાશ (Priya Prakash Varrier) પોતાની અદાઓથી ફેન્સના દિલ પર વાર કરી રહી છે. પ્રિયાનો આ બોલ્ડ લુક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.  

પ્રિયા પ્રકાશ (Priya Prakash Varrier) એ ડીપ નેક ચોળી અને દુપટ્ટા વિના લેંઘો પહેર્યો છે. તેમના આ ફોટા વાયરલ થઇ રહ્યા છે. 

પ્રિયા પ્રકાશ (Priya Prakash Varrier) દેસી અંદાજમાં જોવા મળી રહી છે. અભિનેત્રી બે અલગ-અલગ લેંઘામાં ફોટોશૂટ કરાવ્યું છે. 

તમને જણાવી દઇએ કે પ્રિયા પ્રકાશ (Priya Prakash Varrier) તેલુગૂ ફિલ્મોમાં પગ માંડી ચૂકી છે. તે ફિલ્મ 'ચેક'માં જોવા મળી હતી. આ ફિલ્મ સસ્પેંસથી ભરપૂર છે. આ ફિલ્મમાં પ્રિયાની સાથે રકુલ પ્રીત અને નીતિન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે. 

થોડા દિવસો પહેલાં 'ચેક' ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમનો એક વીડિયો જોરદાર વાયરલ થયો હતો, જેમાં પ્રિયા પ્રકાશ (Priya Prakash Varrier) દોડતી નિતિનની પીઠ પર ચઢી જાય છે અને ત્યારે તેની સાથે અકસ્માત સર્જાય છે. જોકે પ્રિયા આ વીડિયોમાં પોતાની બેલેન્સ ગુમાવતાં પડી જતી જોવા મળી રહી છે.  

પ્રિયા પ્રકાશ (Priya Prakash Varrier) આ પહેલાં મલયાલમ ફિલ્મો અને ન્યૂઝિક વીડિયોઝમાં કામ કરી ચૂકી છે. ફિલ્મ 'Oru Adaar Love' નો એક સીન ખૂબ વાયરલ થયો હતો, જેનાથી તે આખા દેશમાં પોપ્પુલર થઇ ગઇ હતી. આ સીનમાં તે સ્કૂલ ગર્લના પાત્રમાં જોવા મળી હતી. આંખ મારવાનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link