ગુજરાતની નજીક આવેલી છે આ જગ્યા, જ્યાં 2 મહિલાઓનો હોય છે એક પતિ
આ ગામ રાજસ્થાનના જેસલમેરમાં છે, જેનું નામ રામદેયો વસ્તી છે. આ ગામમાં જેટલા પણ વૃદ્ધો છે તેણે બે લગ્ન કરી રાખ્યા છે.
રામદેયોની વસ્તીમાં દરેક વ્યક્તિએ બે લગ્ન કરી રાખ્યા છે. દરેક ગામમાં બે પત્નીઓ બહેનોની જેમ રહે છે.
સ્થાનીક લોકોનું કહેવું છે કે બે લગ્નને કારણે ક્યારેય મહિલાઓ વચ્ચે ઝગડો થતો નથી. અહીં બે પત્નીઓ સગી બહેનોની જેમ એક સાથે રહે છે. તે બંને આપસી સહમતિથી પોતાના પતિને વેચે છે.
અહીંના લોકોનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ પ્રથમ લગ્ન કરે છે તો તેની પત્ની ગર્ભવતી થતી નથી અથવા તેને પુત્રી થાય છે. તેથી પુત્ર માટે અહીં પુરૂષે બીજા લગ્ન કરવા પડે છે.
આમ તો જ્યારે પુરૂષ બીજા લગ્ન કરે છે તો પુત્રનો જન્મ થાય છે. તેના કારણે અહીં પુરૂષો બે લગ્ન કરે છે. પરંતુ હવે આ પરંપરા નવી પેઢી નિભાવતી નથી, કારણ કે તે તેનાથી સહમત નથી.
ડિસ્ક્લેમરઃ આ લેખ જામાન્ય જાણકારી અને લોકો દ્વારા જણાવવામાં આવેલી કહાનીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.