Riddhima Kapoor Sahni Photos: કોઇ અભિનેત્રીથી કમ નથી રણબીરની બહેન રિદ્ધિમા

Thu, 14 Apr 2022-8:37 pm,

રિદ્ધિમા સાહની કપૂરે ભાઇ રણબીર કપૂરના વેડિંગ ફંકશનથી પોતાની એક ફોટો પોસ્ટ કર્યો હતો, જે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. સાડી તે એકદમ સુંદર લાગી રહી છે. 

તેમની પોપુલારિટી કોઇ અભિનેત્રીથી કમ નથી. સુંદરતાના મામલે રિદ્ધિમા, આલિયા ભટ્ટને પણ ટક્કર આપે છે. 

રિદ્ધિમા કપૂર સાહની દરેક લુકમાં કહેર વર્તાવે છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ આઉટફિટ, દરેક ડ્રેસમાં તે સુંદર લાગી રહી છે. 

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. તે મોટાભાગે ઇંસ્ટા એકાઉન્ટ પર યોગા કરતાં પોતાની તસવીરો શેર કરતી રહે છે. 

રિદ્ધિમા કપૂરને વર્ષ 2006 માં બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા. બંનેની એક પુત્રી પણ છે, જેનું નામ સમારા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link