Vastu Tips: દુકાનમાં આવક વધારવા અપનાવો આ 5 માંથી કોઈ 1 ઉપાય, દિવસ રાત રુપિયા ગણશો એટલો થશે નફો

Vastu Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના બિઝનેસ અને દુકાનમાં આવક દિવસેને દિવસે વધતી રહે. તેઓ વેપાર ચાલે તે માટે દિવસ રાત મહેનત પણ કરે છે. પરંતુ ઘણીવાર ખૂબ મહેનત કર્યા પછી પણ લાભ થતો નથી. આ સમસ્યા વાસ્તુના કેટલાક  ઉપાયોથી દુર થઈ શકે છે.

ચંદ્રનો ફોટો

1/6
image

જો તમારી દુકાન કે વેપાર ચાલતો ન હોય તો કામની જગ્યાએ પશ્ચિમ દિશામાં અર્ધ ચંદ્રનો ફોટો લગાવો. તેનાથી વેપારમાં વધારો થશે અને ધનનો પ્રવાહ વધશે. 

માર્બલની ગાય અને વાછરડું

2/6
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર શોરુમ કે દુકાનની દક્ષિણ પૂર્વ દિશામાં એક માર્બલની ગાય અને વાછરડું રાખવું જોઈએ. તેનાથી વેપાર વધે છે.

દુકાનનો ગલ્લો

3/6
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે દુકાનના ગલ્લામાં સાત છુઆરા પીળા રંગના કપડામાં બાંધી અને રાખો. આમ કરવાથી આવક વધવા લાગશે. 

ગુલાબી બલ્બ

4/6
image

વેપારનો વિસ્તાર વધારવા માટે દક્ષિણ પૂર્વ દિશામાં એક લાઈટ પીંક કલરનો બલ્બ ચાલું રાખવો. તેનાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 

લક્ષ્મી મંત્ર

5/6
image

વાસ્તુ અનુસાર જો વેપાર કે દુકાન સારી રીત ન ચાલતી હોય તો મની ફ્લો વધારવા માટે નિયમિત લક્ષ્મી મંત્રનો જાપ કરવો જોઈએ.

6/6
image