તમામ હદો પાર કરીને આ ભરાવદાર ભોજપુરી હીરોઈને લોકોને વગર ટિકિટે આખું `ભોપાલ` બતાવી દીધું! જુઓ તસવીરો

Tue, 11 Jan 2022-4:29 pm,

 રાની ચેટર્જીએ વેબ સિરીઝ 'મસ્તરામ'માં બોલ્ડ સીન આપીને બધાને ચોંકાવી દીધા હતા, જેના કારણે તે લાઇમલાઇટમાં આવી હતી.

 

 

આ સિરીઝમાં રાની ચેટર્જીએ લહેંગા-ચોલી પહેરીને ચણા વેચતી છોકરીની ભૂમિકા ભજવી હતી.

 

રાની ચેટર્જીએ સીરિઝ 'મસ્તરામ'માં કો-સ્ટાર અંશુમન ઝા સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા.

 

વર્ષ 2020માં OTT પ્લેટફોર્મ MX Player પર રિલીઝ થયેલી વેબ સિરીઝ 'મસ્તરામ' બોલ્ડ સીન્સથી ભરેલી હતી.

 

તમને જણાવી દઈએ કે 'મસ્તરામ' બાદ રાની ચેટર્જી ટૂંક સમયમાં નવી વેબ સિરીઝ 'રાની કા રાજા'માં જોવા મળશે. આ સિરીઝ ત્રણ એપિસોડની હશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link