હેમિલ્ટનમાં ઉતરતા હિટમેન રોહિત ફટકારશે `ચોથી બેવડી સદી`
રોહિત શર્માએ પોતાના વનડે કરિયરમાં સૌથી વધુ ત્રણ બેવડી સદી ફટકારી છે.
-209 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ
- 264 શ્રીલંકા વિરુદ્ધ
-208 શ્રીલંકા વિરુદ્ધ
રોહિત શર્માએ 2007માં વનડે આંતરરાષ્ટ્રીયમાં પર્દાપણ કર્યું. 2012 સુધી તેની બેટિંગ એવરેજ સાધારણ રહી, પરંતુ 2013થી અત્યાર સુધી તેણે ગજબની બેટિંગ કરી અને આ દરમિયાન 20 સદી ફટકારી છે.
રોહિતના વનડે કરિયરના બે ભાગ 2012 સુધી
-86 વનડે
-1978 રન
-30.43 એવરેજ
-77.93 સ્ટ્રાઇક રેટ
- 2 સદી
2013થી અત્યાર સુધી
-113 વનડે
-5821 રન
- 60.01 એવરેજ
- 92.94 સ્ટ્રાઇક રેટ
- 20 સદી
રોહિત શર્મા 2013થી અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે સતત 7 વખત વર્ષનો ટોપ સ્કોરર રહ્યો- વનડેમાં ભારત માટે વર્ષના ટોપ સ્કોરર 2019* -રોહિત શર્મા: 133 રન (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ )
2018- રોહિત શર્મા: 162 રન (વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ)
2017- રોહિત શર્મા: 208* રન (શ્રીલંકા વિરુદ્ધ)
2016- રોહિત શર્મા: 171* રન (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ)
2015- રોહિત શર્મા: 150 રન (સાઉથ આફ્રિકા વિરુદ્ધ)
2014- રોહિત શર્મા: 264 રન (શ્રીલંકા વિરુદ્ધ)
2013- રોહિત શર્મા: 209 રન (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ)
2012- વિરાટ કોહલી: 183 રન (પાકિસ્તાન વિરુદ્ધ)
કેપ્ટનના રૂપમાં તેની પાસે લાંબો અનુભવ નથી, પરંતુ ધમાકેદાર છે. તેણે 8 મેચોમાં 106.2ની એવરેજથી 534 રન બનાવ્યા છે, જેમાં બે સદી સામેલ છે. તેની આગેવાનીમાં ભારતે 7 મેચ જીતી અને એક ગુમાવી છે.