Relationship: નારાજ Partnerને મનાવવા માટે સંબંધમાં લગાવો Romanceનો તડકો, અજમાવો આ Tricks
જો તમારે તમારા પાર્ટનર સાથે કોઈ વાત પર ઝગડો થયો છે અથવા તમે બંને એકબીજાથી નારાજ છો તો તમારી ઇન્ટીમેટ ક્ષણો દરમિયાન કેટલીક ખાસ રિલેશનશિપ ટ્રિક્સ (Relationship Tricks) જરૂર અપનાવો. તેનાથી તમારા બંને વચ્ચે પેચઅપ તો થઈ જશે. સાથે સાથે યાદોની બુકમાં વધુ એક સુંદર પાનું એડ થઈ જશે.
ઘણા કપલ્સ (Couple)નું માનવું છે કે, ઝગડો થયા બાદ પેચઅપ માટે કરવામાં આવતો રોમાન્સ (Romance) ખુબજ હોટ હોય છે. તેનાથી ના માત્ર ઝગડો દૂર થાય છે, પરંતુ પ્લેઝર (Pleasure) પણ બમણું મળે છે. જો તમારા પાર્ટનર સાથે ઝગડો થયો છે અને તમારો મૂડ લડવાનો નથી તો બસ એક પેશનેટ કિસ (Passionate Kiss)ની સાથે ઝગડો દૂર થઈ જશે.
જો તમે તમારા પાર્ટનરથી નારાજ છો, પરંતુ આ ઝગડો ખતમ કરવા માંગો છો તો પાર્ટનર સાથે ડર્ટી ટોક શરૂ કરી દો. આ તો બધા જાણે છે કે છોકરીઓ ડર્ટી ટોક (Dirty Talk)થી જલ્દી એરાઉઝ (Arouse) થઈ જાય છે. પરંતુ આ વાતોમાં પણ તમારી ગરિમાના ગુમાવો.
ઘણી વાર ક્યાંક ફરવા જતા રસ્તામાં પાર્ટનર (Partner) સાથે નોક-ઝોંક થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે ઘરે પહોંચવાની રાહ જોશો નહીં. એકબીજાના ગુસ્સાને શાંત કરવા માટે તમારી કારનું રિલેક્સ્ડ વાતાવરણ પણ એકદમ પરફેક્ટ સાબિત થશે. તેનાથી ના માત્ર તમારી ફેન્ટસી (Fantasy) પૂરી થશે, પરંતુ તમે ઘરે પહોંચશો ત્યાં સુધીમાં તમે બંને એક હોટ સેશન માટે તૈયાર થઈ ચૂક્યા હશો. જો કે, રસ્તામાં તમારી મર્યાદા ભૂલશો નહીં.
ઘણી વખત આપણે આપણા પાર્ટનર પર ખૂબ ગુસ્સે થઈએ છીએ, પરંતુ કેટલાક કારણોસર આપણે તેમને કહી શકતા નથી. જો તમને પણ આવું જ કંઈક થઈ રહ્યું છે, તો તમારે હાર્ડકોર સેક્સ સેશન (Hardcore Sex Session) દ્વારા તમારી બાબત તમારા પાર્ટનર પાસે પહોંચાડવી જોઈએ. જેના માટે તમારે વાયલન્ટ થવું જરૂરી નથી અને તમારા એક્સપ્રેશન્સ પાર્ટનરને બધું જ સમજાવી દેશે.
ગુસ્સા તેમજ નારાજગી બાદ થયેલા પેચઅપ (Patch Up)થી તમારા હોર્મોન્સ (Hormones) પણ હેપ્પી થઈ જાય છે. ખરેખરમાં પેચઅપ થયા બાદ આપણે ખુબજ ખુશ થઈ જઈએ છે અને આપણા સેક્સ હોર્મોન્સ (Sex Hormones) પણ એક્ટિવ થવા લાગે છે. આ સમયે આપણી પાર્ટનર (Partner) સાથેની નજીકતા એકદમ વધી જાય છે. જો તમારા બંનેમાં ડિપ પ્રેમ છે તો આ ગુસ્સો પણ ક્ષણભર માટે રહશે. એવામાં હેપ્પી હોર્મોન્સ (Happy Hormones)નો ખુબ જ ફાયદો ઉઠાવો અને ડૂબી જાઓ એક-બીજાના પ્રેમમાં...