જો કિસ્મત થઈ મહેરબાન તો ખરીદી શકશો Royal Enfieldની આ જોરદાર બાઈક, જુઓ Photos

Fri, 26 Nov 2021-11:34 am,

કંપનીએ આ કંપનીના ઈતિહાસથી સારૂ કામ કરવા માટે બાઈકની ટાંકી પર હાથથી કામગીરી કામ કરવામાં આવે છે. 

Royal Enfieldની 120મી વર્ષગાંઠ મનાવવા માટે સ્પેશિયલ એડિશન રજૂ કરવામાં આવ્યું.

સ્પેશિયલ એડિશન મોડલમાં Royal Enfield દરેક એન્ગલથી જોરદાર બનાવ્યું છે.

Royal Enfieldએ 120માંથી 60 ઈન્ટરસેપ્ટર 650 અને 60 કોન્ટિનેંટલ GT 650 ઉપલબ્ધ કરાઈ છે.

Royal Enfield કંપનીએ આ બાઈક ભારત માટે આ લિમિટેડ એડિશનની માત્ર 120 યૂનિટ આપવામાં આવી.

Royal Enfield કંપનીએ આ બાઈકનું પ્રોડક્શન ઓછુ કર્યું છે.  આ બાઈકના માત્ર 480 યૂનિટ બનાવાયા છે.

આ બાઈકના સ્પેશિયલ એડિશનને જોરદાર રંગમાં રજૂ કરવામાં આવ્યું છે. બ્લેક અને ગોલ્ડના કોમ્બિનેશનથી બાઈકનો જોરદાર ઉઠાવ આવી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link