સૈફ અલી ખાન અને કરીના કપૂર થયા રોમેન્ટિક, PICS થયા વાયરલ

Tue, 10 Dec 2019-3:14 pm,

હાલમાં જ પટૌડી પરિવારની કેટલીક તસવીર સામે આવી હતી. સૈફ અને કરીનાની આ તસવીર કુણાલ ખેમુએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

કરીના અને સૈફ આ તસવીરોમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. તેમની વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. 

સૈફની ફિલ્મ લાલ કપ્તાન હાલમાં રિલીઝ થઈ છે. હવે તે અજય દેવગન સાથે તાનાજીમાં જોવા મળશે. 

કરીના કપૂર ગુડ ન્યૂઝના પ્રચારમાં લાગેલી છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ જોવા મળશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link