સંજય દત્તની પુત્રી આગળ બોલીવુડની હોટ અભિનેત્રીઓ પણ પાણી ભરે...ગજબની સુંદર છે, જુઓ PHOTOS

Wed, 20 Jul 2022-4:34 pm,

ત્રિશલાને સોશિયલ મીડિયા પર રહેવું ખુબ ગમે છે. તે પોતાની પળે પળની અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

ત્રિશલા જ્યારે પણ પોતાની તસવીરો શેર કરે છે ત્યારે ફેન્સને ખુબ ગમે છે. તેની દરેક તસવીર પર લાખોમાં લાઈક્સ આવે છે.   

ત્રિશલા સંજય દત્ત અને તેની પહેલી પત્ની ઋચા શર્માની પુત્રી છે. ત્રિશલા અમેરિકામાં રહે છે. 

ત્રિશલાનો ગ્લેમરસ અંદાજ ફેન્સના મનમા વસી જાય છે. ત્રિશલા હંમેશા અલગ અલગ અને આકર્ષક અંદાજમાં જોવા મળતી હોય છે. 

ત્રિશલા દત્તે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની અનેક તસવીરો શેર કરી હતી જેમાં તેની અદાઓ તો ફેન્સ જોતા જ રહી ગયા. સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્ત અમેરિકામાં રહે છે અને ભાગ્યે જ ભારત આવતી જોવા મળે છે.   

ત્રિશલાને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 6 લાખ લોકો ફોલો કરે છે. દિન પ્રતિદિન તેના ફેન ફોલોઈંગમાં વધારો થતો રહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link