સારા અલી ખાને માસ્ક લગાવીને સાઇકલ વડે કરી મુંબઇની મુસાફરી- See PHOTOS

Tue, 28 Jul 2020-8:58 pm,

આ તસવીરોમાં સારા ગ્રે કલરનો ક્રોપ ટોપ અને બ્લૂ પાયજામો પહેર્યો છે.

તેમણે ચહેરા પર સફેદ રંગનું માસ્ક પહેર્યું છે. 

ફિલ્મ 'કેદારનાથ' સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ હતી. 

તેમને બેસ્ટ ડેબ્યૂ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન જલદી જ ફિલ્મ 'કુલી નંબર વન'માં જોવા મળશે. 

આ ઉપરાંત તે 'અતરંગી રે'નું શૂટિંગ પણ શરૂ કરવાની છે. (તમામ ફોટો સાભાર: YOGEN SHAH)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link