આ ક્રિકેટરની ગર્લફ્રેન્ડના બોલ્ડ ફોટા તમારું મન મોહી લેશે, રાત્રે વાંરવાર આવશે સપનામાં
અદિતિ હુંડિયા વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે . અને તેણે 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો એવોર્ડ જીત્યો છે. હજુ સુધી ઈશાન અને અદિતિએ તેમના સંબંધની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
22 વર્ષીય ઈશાન કિશનની 23 વર્ષની મોડલ અદિતિ હુંડિયા સાથેના ફોટા જોવા મળતા હોય છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અદિતિ ઈશાનની ગર્લફ્રેન્ડ છે. ઈશાન કિશન સાથે અદિતિની તસવીરો બે વર્ષ પહેલા તેના જન્મદિવસ પર ખૂબ વાયરલ થઈ હતી. અદિતિ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેટલીક મેચોમાં ઈશાન કિશનને સપોર્ટ કરતી પણ જોવા મળી હતી.
અદિતિએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો. અદિતિ વ્યવસાયે એક મોડેલ છે, જે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટા દ્રારા ખબર પડે છે.
અદિતિ એક મોડલ છે અને તેથી જ તે તેના સ્ટાઇલિશ લુકને કારણે ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા ફોટા અદિતિની ગ્લેમરસ હોવાની રજૂ કરે છે.
અત્યાર સુધી ઈશાન કિશને તેમના સંબંધો વિશે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ મેદાન પર ભારતીય ક્રિકેટરની સિદ્ધિઓ વિશે અદિતિ હાંડિયાની પોસ્ટે તેમના કનેક્શનની લગભગ પુષ્ટિ કરી છે. જ્યારે કિશને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય કેપ જીતી, ત્યારે અદિતિએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેપ સેરેમનીનો વીડિયો શેર કર્યો હતો.