PICS: રિયાલિટી શોમાં અચાનક ભૂત આવી જતા લોકોના હાજા ગગડી ગયા, તમે પણ જુઓ ડરામણી તસવીરો
મુંબઈ: ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4ના સેટ પર આ વખતે ભૂત ખુબ હંગામો કરશે. તેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. જેને જોઈને બધા હક્કા બક્કા રહી ગયા છે.
વાત જાણે એમ છે કે સુપર ડાન્સર ચેપ્ટર 4ના સેટ પર અચાનક ભૂત સામે આવી ગયું. જેને જોઈને સેટ પર હાજર દરેક જણ ડરી ગયા. આ ડરામણા ભૂતને જોઈને લોકો ભાગી ગયા. હાલ આ ભૂતની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.
સુપર ડાન્સર ચેપ્ટર 4ના સેટ પર જોવા મળેલા ભૂતની તસવીરો ખુબ ડરામણી છે. આ ભૂતના હાથ ઘૂંટણથી પણ નીચે જોવા મળ્યા.
હકીકતમાં આ કોઈ ભૂત નહીં પરંતુ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે. જે આ વખતે ભૂત બનીને સેટ પર લોકોને ડરાવવાની છે.