Side Effects of Green Tea: ફક્ત ફાયદાકારક જ નહી નુકસાનદાયક પણ છે ગ્રીન ટી

Wed, 30 Dec 2020-6:15 pm,

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea)માં કેફીન હોતું નથી. જોકે કેફીન ગ્રીનમાં કોફીના મુકાબલે ઓછું હોય છે. પરંતુ જો તમે ગ્રીન ટી વધુ પીઓ છો તો આ તમને ગંભીર બિમારીઓનો શિકાર બની શકે છે. વધુ ગ્રીન ટી (Green Tea) પીવાથી તમને પેટની બિમારી, ઉલટી, અનિદ્રા, જાડા જેવી બિમારીઓ થઇ શકે છે. (ફોટો સાભાર: રોયટર્સ)

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea) વધુ પીવાથી શરીરમાં આયરનની ઉણપ થઇ જાય છે. આમ એટલા માટે થાય છે કારણ કે (Green Tea) માં ટૈનિન ઉપલબ્ધ હોય છે જે ખાવાથી શરીરને મળેલા પોષક તત્વોથી આયરનના અવશોષણમાં અડચણ નાખે છે. (ફોટો સાભાર: રોયટર્સ)

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea) વધુ પીવાથી ભૂખ ઓછી લાગે છે. તેના લીધે ઓછું જમો છો અને નબળાઇનો શિકાર થઇ જાવ છો. ત્યારબાદ ઘણા પ્રકારની બિમારીઓ તમને થઇ શકે છે. 

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea)નું વધુ સેવન ગર્ભમાં ઉછરી રહેલા બાળકને નુકસાન પહોંચાડે છે. જો કોઇ ગર્ભવતી મહિલા ગ્રીન ટી (Green Tea) વધુ પીઓ છો તો ગર્ભપાતનો ખતરો રહે છે. એક દિવસમાં 2 કપથી વધુ ગ્રીન ટી (Green Tea) પીવી હાનિકારક થઇ શકે છે.  

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea)માં ઓક્સૈલિક એસિડ  (Oxalic Acid) હાજર હોય છે. ઓક્સૈલિક એસિડના કારણે કિડનીમાં પથરી બની શકે છે. જોકે ઓક્સૈલિક એસિડમાં યૂરિક એસિડ, કેલ્શિયમ અને અમીનો એસિડ જોવા મળે છે, જે પથરી બનાવી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link