ગણિતના આ સાવ સરળ સવાલનો જવાબ આપવામાં કેમ Calculator પણ થઈ ગયું કન્ફ્યૂઝ? શું તમને આવડે છે જવાબ?
ગણિતના આ સવાલમાં 8 ને 2 થી ભાગવાના છે, ત્યાર બાદ બ્રેકેટની અંદર 2 ને જોડી દો. 8÷2(2+2) સવાલને લઈને Calculator પણ મંજવણમાં મુકાઈ ગયું છે.
correct answer is 1 or 16 ટ્વિટર પર આ સવાલના જવાબ અંગે ભારે મૂંજવણ છે અને કેટલાંક લોકોનું કહેવું છેકે, આનો જવાબ 1 હોવો જોઈએ તો ઘણાં લોકો કહે છેકે, આનો જવાબ 16 છે.
આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા
What is correct answer 8÷2(2+2) ને કેલકુલેટર પર સોલ્વ કરવાથી તેનો જવાબ 16 આવે છે. પણ અનો સાચો જવાબ 1 હશે
Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!
Question will be solved with BODMAS આ સવાલનો જવાબ શોધવા માટે તમારે BODMAS નિયમ ફોલો કરવો પડશે. આમાંથી પહેલાં બ્રેકેટ વાળો ભાગ સોલ્વ કરવામાં આવે છે.
જો તમને સપનામાં આ વસ્તુઓ દેખાય તો સમજી જજો કે તમારો ખરાબ સમય થવાનો છે શરૂ
How would the correct answer be 1 8÷2(2+2) સવાલમાં બ્રેકેટની અંદર (2+2) છે અને પહેલાં તેને સોલ્વ કરવામાં આવશે. બ્રેકેટની અંદરના બન્ને આંકડાઓને જોડી દઈશું તો આપણાને તેનો જવાબ 4 મળશે. ત્યાર બાદ આપણે બહાર વાળા 2 થી 4 ને ગુણી નાંખીશું તો 8 જવાબ આવશે. ત્યાર બાદ સમીકરણ 8/8 થઈ જશે તેનો સાચો જવાબ 1 આવશે.
વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!