જો તમને સપનામાં આ વસ્તુઓ દેખાય તો સમજી જજો કે તમારો ખરાબ સમય થવાનો છે શરૂ
નવી દિલ્લીઃ સપનાની દુનિયા સામાન્ય માણસની વિચાર શક્તિથી ઘણી ઉપર હોય છે. વાસ્તિવિકતાથી તેનો સીધો સંબંધ હોતો નથી. સપનામાં વાસ્તવિક જીવનમાં થનારી કોઈ ઘટનાઓને પહેલાથી જ આભાસ થઈ જાય છે. અને આવામાં સપના તમારા માટે સારા સાબિત થાય છે. અને કોઈ સપના એવા પણ હોય છે કે જેના આભાસની અસર તમારા શરીર પર થાય છે. સપના કોઈ માટે સારા હોય છે ને કોઈ માટે ખરાબ હોય છે. તેની અસર લાંબા સમય સુધી વ્યક્તિના મગજ પર જોવા મળે છે.
આ સપના હોય છે બહુજ ખરાબ
સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો ક્યારે પણ તમને સપનામાં પૈસાનુ નુકસાન, આકાશનું પડવુ અને વાળનું કપાવવું જો આવતું હોય તો સમજી જજો કે તમારા જીવનમાં કોઈ ખરાબ ઘટના ઘટવાની છે. આની સિવાય દાંત પડવા, પૂર આવવુ અથવા તો સૂર્યાસ્તનું સપનામાં દેખાવું તે પણ અશુભ હોય છે. West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે 'ગરમી' ------------------------------------- IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!
સપનામાં આકાશમાંથી તારા ટૂટતા હોય તેવુ દેખાવું
જો તમારા સપનામાં તારા ટૂટતા હોય તેવું દેખાય તો તે એક શુભ સંકેત કહી શકાય. અને એનો અર્થ એ પણ થાય છે કે તમે એક સ્ટારની જેમ ચમકવા માટે જઈ રહ્યા છે. અને આવા સપના તમને માન-સન્માનમાં વધારો થવા માટેનું સંકેત આપે છે. ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો -------------------------- Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ
કારકિર્દીમાં આવી શકે છે મુશ્કેલીઓ
સપનામાં ઘોડા પર પડી જવું, કુવા, બોટ પર બેસવું અથવા તો બિલાડીનું દેખાવુ તે અશુભ ગણાય છે. અને આવી વસ્તુઓ દેખાવું તો તમારી કારર્કિર્દીમાં પડી શકે છે મુશ્કેલીઓ. જંગલોમાં દુકાળ અને ઘુવડ દેખાય છે તો તમને કારર્કિર્દી અથવા વ્યવસાયમાં મોટું નુકસાન થઈ શકે છે.
Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે -------------------------------- આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા
જો આવું સપનું આવે તો...
સપનામાં કોયલ, ચકુ મારવું, કાતર ચલાવવી અથવા તો થપ્પડ મારવો દેખાત તો તે સારા સંકેત નથી. આવા સંકેત તે લગ્નજીવન માટે ખરાબ સંકેત કહી શકાય છે.
કેમ ભારતીય સ્ત્રીઓ પહેરે છે નાકમાં નથણી? જાણો માન્યતાથી લઈ ફેશન બન્યા સુધીની નથણીની કહાની ---------------------------- Sachin Tendulkar, Dhoni અને Kohli એ સાબિત કર્યુંકે, ખેલોગે કૂદોગે તો બનોગે નવાબ! ભણતરમાં જીરો છતાં Real Life માં 'Hero'
જરૂર કરો આ ઉપાય
જો આવા બધા વસ્તુઓ તમને સપનામાં દેખાય તો સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા તમે ભગવાન શંકરની પૂજા કરો. અને રદ્રાઅભિષેક કરીને પૂજા કરો. જેથી ભગવાન તમારી રક્ષા કરશે. તમને અશુભ સપના દેખાતા હોય તો અથવા તો મનમાં કોઈ શંકા હોય અને તમારૂ મનમાં કોઈ મુશ્કેલી હોય તો તમે કોઈ એક્સપર્ટની સલાહ પણ લઈ શકો છો.
વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike! -----------------------------------
આ છે ભારતની TOP 10 બેસ્ટ સેલિંગ કાર, હ્યુન્ડાઈની આ કારે મારૂતિને પ્રથમ ક્રમેથી હટાવી
Trending Photos