Sleeping Pattern: સુવાની રીત પણ Love અને Sex Life પર કરે છે અસર, થયો ચોંકાવનારો ખુલાસો

Fri, 11 Dec 2020-7:39 pm,

યૂનિવર્સિટી ઓફ શિકાગોની સ્ટડીમાં સામે આવ્યું છે કે, મોડી રાતે સુતા લોકોના સંબંધ વધારે લાંબો સમય ચાલતો નથી. આ લોકો તેમના રિલેશનને લઇ ગંભીર હોતા નથી.

સ્ટડી અનુસાર, જે લોકો મોડી રાતે સુવે છે અને સવારે મોડા ઉઠે છે, તે વહેલા સુતા લોકોની સરખામણીએ વધારે ફિઝિકલ રિલેશન બનાવે છે. તેમનામાં ફિઝિકલ રિલેશન બનાવવાની આક્રમતા વધારે હોય છે. સ્ટડી અનુસાર, આ લોકો દિવસમાં 2-3 વખત ફિઝિકલ રિલેશન બનાવે છે.

સ્ટડી અનુસાર, જે લોકો રાતે વહેલા સુઈ જાય છે અને સવારે વહેલા ઉઠે છે, તેઓ તેમના સંબંધને લઇને ખુબજ ગંભીર હોય છે. તે તેમના પાર્ટનરની દરેક નાની મોટી વાતને ધ્યાનમાં રાખે છે. આવા લોકોનો સંબંધ લાંબા સમય સુધી ચાલે છે અને એકબીજા પ્રતિ હમેશાં પ્રેમ રહે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link