Pink લહેંગામાં સોનમ કપૂરે કર્યું રેમ્પ વોક, Picsમાં જુઓ રોયલ અંદાજ...

Wed, 16 Oct 2019-1:42 pm,

આ શૂટથી સોનમ તેના આ રોયલ અંદાજથી બધાને પાગલ બનાવી રહી છે.

સોનમે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ડિઝાઇનર અભિનવ મિશ્રાના શોમાં વોક કર્યું હતું.

આ તક પર સોમને પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. જેના પર ભારે ગોલ્ડન વર્ક તેને જોરદાર લૂક આપી રહ્યો હતો.

આ ડ્રેસની સાથે સોનમે ઘણો લાઇટ મેકઅપ કર્યો હતો.

આ શોમમાં ઘણી મોડલ્સે સુંદર ડ્રેસને ફ્લોન્ટ કર્યા હતા. (ફોટો સાભાર: Yogen Shah)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link