Mangalwar Ke Upay toke: મંગળવારે ભૂલથી પણ ના કરતા આવી ભૂલ, શું તકલીફ થશે એ પણ જાણો

Tue, 12 Sep 2023-10:43 am,

મંગળવારે વાનરને ગોળ, ચણા, મગફળી અને કેળા ખવડાવવાથી દૂર થાય છે દરિદ્રતા. 

 

वास्तु शास्त्र के अनुसार मंगलवार के दिन नींबू का पेड़ लगाना शुभ माना जाता है, इससे घर से नकारात्मक ऊर्जा दूर होती है.

 

મંગળવારે હનુમાનજીને ગુલાબની માળા ચઢાવવાથી, સાચા મનથી ભગવાનનું પૂજન કરવાથી દૂર થાય છે તમામ તકલીફો.

મંગળવારે તમારે ભૂલથી પણ આ પૈકીની કોઈપણ ભૂલો ન કરવી જોઈએ, નહીં તો આવશે ખરાબ પરિણામ.

 

મંગળવારે ભૂલથી પણ વાળ કાપવા નહીં. એટલું જ નહીં આ દિવસે દાઢી પણ ન કરવી જોઈએ. આવું કરવાથી દુષપ્રભાવ પડે છે. ધનનો વ્યય થાય છે.

 

મંગળવારે પેન, પેન્સિલ, ચાકુ કે સોય જેવી ધારદાર વસ્તુઓ ખરીદવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારી કુંડળીમાં મંગળનો પ્રભાવ નબળો પડે છે.

 

મંગળવારના દિવસે ભૂલથી પણ લોખંડ અથવા સ્ટીલના વાસણો ન ખરીદવા જોઈએ. આવું કરવાથી તમારા જીવન પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.

 

મંગળવાર બ્રહ્મચારી હનુમાનજીની પૂજાનો દિવસ છે. તેથી આ દિવસે માંસ, આલ્કોહોલ, ડુંગળી અને લસણનું સેવન ટાળો, કારણ કે આને તામસિક માનવામાં આવે છે.

મંગળવારે ભૂલથી પણ ન કાપવા જોઈએ નખ, તેનાથી ધનનો વ્યય થાય છે.

 

જે લોકો ભગવાન હનુમાનની પૂજા કરે છે અને મંગળવારે વ્રત રાખે છે તેઓએ કઠોર શબ્દોનો ઉપયોગ અને ગુસ્સે થવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી બજરંગબલી (ભગવાન હનુમાન) નારાજ થઈ શકે છે.

 

પ્રવેશદ્વાર પર લીંબુ અને લીલા મરચા લટકાવવાથી તમારા ઘર અથવા વ્યવસાયમાંથી ખરાબ નજર અને નકારાત્મકતા દૂર થઈ શકે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આની પુષ્ટી કરતું નથી.)

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link