Top 5 Stocks: 15 દિવસમાં બેડો પાર કરાવી દેશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ
બ્રોકરેજે AAVAS Financiers માં BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ પ્રાઇઝ 1,830 રૂપિયા છે. સ્ટોપ લોસ 1,630 રૂપિયા છે. એન્ટ્રી પ્રાઇઝ 1,664 -1,680 રૂપિયા છે.
બ્રોકરેજે Action Construction માં BUYની રેટિંગ આપી છે. ટાર્ગેટ પ્રાઇઝ 1,580 રૂપિયા છે. સ્ટોપ લોસ 1,415રૂપિયા છે. એન્ટ્રી પ્રાઇઝ 1,430 -1,450 રૂપિયા છે.
બ્રોકરેજે Gujarat Gas માં BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ પ્રાઇઝ 644 રૂપિયા છે. સ્ટોપ લોસ 576 રૂપિયા છે. એન્ટ્રી પ્રાઇઝ 582.60 -588.50 રૂપિયા છે. ગુજરાતી શેર તમને મોટો ફાયદો કરાવી શકે છે.
બ્રોકરેજે Jubilant Pharmova માં BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ પ્રાઇઝ 1,315 રૂપિયા છે. સ્ટોપ લોસ 720 રૂપિયા છે. એન્ટ્રી પ્રાઇઝ 732.60 -740 રૂપિયા છે. તમે આ શેર પર દાવ લગાવી શકો છો.
બ્રોકરેજે Tata Steel માં BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ પ્રાઇઝ 187 રૂપિયા છે. સ્ટોપ લોસ 175 રૂપિયા છે. એન્ટ્રી પ્રાઇઝ 178 રૂપિયા છે.
(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)