Stocks to BUY: 15 દિવસમાં તાબડતોડ કમાણી કરાવનાર 4 સ્ટોકસ, જાણો ટાર્ગેટ-સ્ટોપલોસ
ઝી એન્ટરટેઈનમેન્ટનો શેર 152 રૂપિયાના સ્તરે છે. 154-155 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.167નો ટાર્ગેટ અને રૂ.151નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
ટ્રેન્ટ (Trent ) નો શેર 4651 રૂપિયાના સ્તરે છે. 4635-4690 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.4960નો ટાર્ગેટ અને રૂ.4600નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
એનસીસી (NCC) નો શેર રૂ. 286ના સ્તરે છે. 285-288 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.320નો ટાર્ગેટ અને રૂ.279નો સ્ટોપલોસ છે.
Titagarh Rail નો શેર 1358 રૂપિયાના સ્તરે છે. 1327-1340 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.1562નો ટાર્ગેટ અને રૂ.1266નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)