100 વર્ષ બાદ બનશે સૂર્ય ગ્રહણ અને સૂર્ય-શનિની યુતિનો સંયોગ, આ જાતકોની ચાંદી, ધન-સંપત્તિ વધશે, કરિયરમાં થશે લાભ

Mon, 06 Jan 2025-4:08 pm,

વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ 2025માં સૂર્ય ગ્રહણ અને સૂર્ય-શનિની યુતિનો સંયોગ એક સાથે બની રહ્યો છે. જેમાં સૌથી પહેલા 29 માર્ચે શનિ પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ કરશે. શનિ 29 માર્ચ 2025ના મીન રાશિમાં ગોચર કરવાને કારણે મીન રાશિમાં શનિ અને સૂર્યની યુતિ પણ હશે. આ સિવાય સૌથી ખાસ છે કે 29 માર્ચે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ પણ લાગશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદય થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

તમારા લોકો માટે સૂર્ય ગ્રહણ અને સૂર્ય-શનિની યુતિનો સંયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી ધન અને વાણી સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમને સમય-સમય પર આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે કરિયરમાં સફળતા મળશે. નોકરી કરનાર જાતકો માટે આ સમય ઉત્તમ સાબિત થશે. સહકર્મીઓનો સાથ મળશે. મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે. આ સમયે તમારી વાણીમાં પ્રભાવ જોવા મળશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે.   

સૂર્ય ગ્રહણ અને સૂર્ય-શનિની યુતિનો સંયોગ વૃષભ રાશિના જાતકો માટે શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે આવકના નવા માધ્યમ બની શકે છે. આ દરમિયાન વેપારીઓના વેપારમાં વધારો થશે. જેનાથી આવક પણ વધશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. લાઇફ પાર્ટનરનો સાથ મળશે. સાથે તમને રોકાણથી લાભ થશે.

તમારા લોકો માટે સૂર્ય ગ્રહણ અને સૂર્ય-શનિની યુતિનો સંયોગ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે તમે વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવી શકો છો. ઘરમાં કોઈ લક્ઝરી વસ્તુ ખરીદી શકો છો. સાથે દરેક કામમાં અપાર સફળતા મળી શકશે. ઘણા સમયથી જે કામ પૂરા થઈ શકતા નથી, જલ્દી પૂરા થશે. ખુબ પ્રગતિની સાથે ધન વૃદ્ધિનો યોગ બની રહ્યો છે.  

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link