પહેલા કરતા પણ વધારે હોટ લાગે છે `Taarak Mehta...` ફેમ Munmun Dutta, જુઓ Photos

Thu, 01 Jul 2021-1:36 am,

બબીતા ​​જી (Babita Ji) એટલે કે અભિનેત્રી મુનમુન દત્તાએ (Munmun Dutta) બ્લુ ઓફ શોલ્ડર જમ્પસૂટમાં તેની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

બબીતા જી (Babita Ji) એટલે કે એક્ટ્રેસ મુનમુન દત્તાએ (Munmun Dutta) એક-બે નહીં પરંતુ ઘણી સુંદર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરો જોઈને ચાહકો ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે.

તસવીરો શેર કરતી વખતે મુનમુન દત્તાએ (Munmun Dutta) કેપ્શનમાં એક આંખ મારતી ઇમોજી બનાવી છે. મુનમુનના ફેન્સને અભિનેત્રીની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.ો

મુનમુન દત્તા (Munmun Dutta) બબીતા ​​જીના (Babita Ji) રોલમાં ગ્લેમરસ મહિલાની ભૂમિકા નિભાવી રહી છે. આ તસવીરો તેની ભૂમિકા સાથે ખૂબ મેળ ખાય છે. તેના પર મુનમુનનો ટૂંકા વાળનો લૂક સેટ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, મુનમુન 2008 થી 'TMKOC' માં બબીતા અયરની ભૂમિકા નિભાવી રહી છે. આ પહેલા તે 2004 ની ટીવી સીરિયલ 'હમ સબ બારાતી'માં જોવા મળી હતી.

આ ફોટોશૂટ પહેલા જ મુનમુન દત્તાએ (Munmun Dutta) ગ્રીન ધોતી સ્ટાઇલ ડ્રેસમાં આશ્ચર્યજનક ફોટોશૂટ કરાવ્યું હતું. તે પણ ચાહકોનું દિલ જીતવામાં સફળ રહ્યા હતા.ો

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link