Ganesh Chaturthi 2023: રાશિને અનુકૂળ ગણેશ મૂર્તિની કરો ઘરમાં સ્થાપના, મનોકામના વિધ્નહર્તા તુરંત કરશે પુરી

Wed, 13 Sep 2023-2:54 pm,

આ રાશિના લોકો ઘરે ગણપતિની ગુલાબી અથવા લાલ મૂર્તિ લાવવી જોઈએ છે. આમ કરવાથી ભગવાન ગણેશની કૃપાથી જીવનના દુ:ખોનો નાશ થશે.

વૃષભ રાશિના લોકોએ આછા પીળા રંગની ભગવાન ગણેશની મુર્તિ ઘરે લાવી અને તેમને મોદક ચઢાવવા જોઈએ. તેનાથી ઘર અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

આછા લીલા રંગની ગણેશની મૂર્તિ લાવો અને મોદક ચઢાવો. આમ કરવાથી ઘરની નકારાત્મકતા અને અવરોધો દૂર થશે.

ભગવાન ગણેશની સફેદ રંગની મૂર્તિ લાવો અને મોતીચૂરના લાડુ ચઢાવો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. નોકરીમાં પ્રગતિ થશે.

આ રાશિના લોકોએ સિંદૂરી રંગના ગણેશજીને લાવીને તેની સ્થાપના કરવી જોઈએ અને બૂંદીના લાડુ ચઢાવવા જોઈએ. 

આ રાશિના લોકોએ લીલા રંગની ગણેશ મૂર્તિ લાવવી જોઈએ અને પ્રસાદમાં લાડુ ચઢાવવા તેનાથી ધંધામાં વધુ ફાયદો થશે.

ઘરે સુંદર સજાવટ કરી અને ચમકતા સિલ્વર રંગની મૂર્તિ ઘરે લાવવી. ગણેશજીને મોદક અને રસ મલાઈ અર્પણ કરવા.

ભગવાન ગણેશની એવી મૂર્તિ લેવી જેમાં તેમણે લાલ અથવા સફેદ ધોતી પહેરી હોય. અને તેમના હાથમાં લાલ કમળ હોય.  

જે મૂર્તિમાં પીળા અને કેસરી રંગનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે હોય તેવી મૂર્તિ ઘરમાં લાવવી. 

કોઈપણ ઘેરા રંગની ગણેશ મૂર્તિ ઘરે લાવો. તેમને દરરોજ અપરાજિતા ફૂલોથી શણગારો. ઘરમાં આવેલી અડચણો દૂર થશે. 

આ રાશિના જાતકોએ એવી મૂર્તિ લાવવી જોઈએ જેમાં ભગવાન ગણેશ ઊભા હોય અને તેમણે વાદળી રંગનો ખેસ અથવા ધોતી પહેરી હોય.

આ રાશિના લોકોએ ગણેશજીની માટીથી ઘરમાં બનાવેલી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ અને ભગવાન ગણેશને દરરોજ દુર્વા અર્પણ કરવી જોઈએ. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link