Tejasswi Prakash Bold Look: ક્રોપ ટોપની સાથે ટાઇટ મિની સ્કર્ટ પહેરીને આવી ગઈ ટીવીની નાગિન, ફેન્સને કરી દીધા ક્લીન બોલ્ડ

Wed, 15 Feb 2023-10:37 pm,

આ તસવીરોમાં તેજસ્વી પ્રકાશ કેમેરાની સામે પોતાના હોટ લુક્સને દેખાડતી જોવા મળી. આ તસવીરોમાં અભિનેત્રીએ રિવીલિંગ કપડા પહેરી કેમેરાની સામે અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. 

 

 

આ તસવીરોમાં તેજસ્વી ગ્રે કલરના ક્રોપ ટોપમાં જોવા મળી છે. આ ટોપનું ગળું વધુ ડીપ છે. આ સાથે અભિનેત્રીએ મિની સ્કર્ટ પહેર્યું છે જે ખુબ ટાઇટ છે. આ ટાઇટ સ્કર્ટને પહેરીને તેજસ્વી પોતાનો કિલર લુક દેખાડતી જોવા મળી છે. 

 

 

આ તસવીરોમાં તેજસ્વી કેમેરાની સામે બોલ્ડ લુક અને હોટનેસથી ઈન્ટરનેટનો પારો ગરમ કરતી જોવા મળી. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.   

પોતાના લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા છે અને સટલ મેકઅપની સાથે લિપસ્ટિકથી કયામત વધારી રહી છે. આ ફોટોને તેજસ્વીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. 

તમને જણાવી દઈએ કે તેજસ્વી પ્રકાશ આ સમયે કરણ કુંદ્રાને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં કરણે ગર્લફ્રેન્ડ તેજસ્વી માટે વેલેન્ટાઈન ડે પર પોસ્ટ લખી હતી, જેની ખુબ ચર્ચા રહી હતી. આ બંનેની લવ સ્ટોરી બિગ બોસથી શરૂ થઈ હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link