Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી
Golf ની દુનિયાની દેવી અને દુનિયાની સૌથી સેક્સી ગોલ્ફર એટલે Paige Spiranac, હોલીવુડની હીરોઈન પણ તેના સામે છે ફિક્કી.
(All Photos Credit: @ Instagram Paige Spiranac)
ગોલ્ફ દુનિયાની સૌથી અમીર રમતમાંથી એક છે. પરંતુ અમીરીની આ રમત સાથે જોડાયેલું એક નામ છે ગોલ્ફર પેજ સ્પ્રિનેક (Paige Spiranac) નું. 28 વર્ષની આ અમેરિકી ગોલ્ફર પોતાની રમતની સાથે સાથે પોતાના લૂક અને પહેરવેશ માટે જાણીતી છે.
પોતાના ડ્રેસથી ફેન્સને ઈમ્પ્રેસ કરનારી આ ગોલ્ફરને તેની આ અદા માટે ગોલ્ફની દુનિયાની દેવીનું ટાઈટલ મળેલું છે.
પેજ સ્પ્રિનેકના દીવાના અનેક મોટા સિતારા પણ છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. જેમાં તે ટૂંકા કપડામાં જોઈ શકાય છે. આ કારણે સોશિયલ મીડિયા પર તેના ચાહનારાઓની લાંબી લાઈન છે.
પેજ સ્પ્રિનેકને પોતાના હોટ અને સેક્સી પહેરવેશના કારણે જાનથી મારી નાંખવાની ધમકી પણ મળી ચૂકી છે.
પેજને ઈમ્પ્રેસ કરવા માટે હજારો દીવાના લાઈનમાં છે. પરંતુ સ્પ્રિનેક કોઈપણ વ્યક્તિને પોતાની નજીક ફરકવા દેતા નથી.
(All Photos Credit: @ Instagram Paige Spiranac)
અમેરિકી ગોલ્ફર પેજ સ્પ્રિનેક એક સેલિબ્રિટી હોવાના કારણે ક્યારેક સ્પોર્ટિંગ ઈવેન્ટને લઈને પોતાના વિચારો પણ રજૂ કરે છે. જેના કારણે તેના એન્ટી ફેન્સ પણ બની ગયા છે. આ વર્ષે તેણે મેવેધર અને લોગાન પોલની વચ્ચે થયેલી બોક્સિંગ મેચને લઈને કમેન્ટ કરી હતી. આ માત્ર પૈસા કમાવાનો એકમાત્ર માર્ગ હતો.
પેજ સ્પ્રિનેકે વર્ષ 2016માં જ પ્રોફેશનલ ગોલ્ફ રમવાનું છોડી દીધું હતું. હવે તે માત્ર શોખ માટે આ રમત રમે છે.
પેજ સ્પ્રિનેકની રમતની સાથો-સાથ તેના સેક્સી લૂકના પણ દુનિયાભરમાં કરોડો લોકો દિવાના છે. પેજના ચાહકો સોશલ મીડિયા પર હંમેશા તેનો ઉત્સાહ વધારતા રહેતા હોય છે.
દુનિયાભરમાં પેજના એવા ઘણાં ચાહકો છે જેમને તેમની રમત કરતા પણ વધારે તેના લૂકમાં રસ છે.
(All Photos Credit: @ Instagram Paige Spiranac)