આ છે ‘નવા યુગની મધુબાલા’, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મચાવી રહી છે ધમાલ, જુઓ Pics...

Tue, 22 Oct 2019-11:17 am,

ઘણા વીડિયોમાં પ્રિયંકાએ ‘હાલ કૈસા હૈ જનાબ કા’, ‘અચ્છા જી મે હારી’ અને ‘દેખને મે ભોલા હૈ’ જેવા મધુબાલા પર ફિલ્માવેલ ગીતો પર લિપસિંગ કરતી જોવા મળી હતી.

આ પ્રકારના અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ‘ટિકટોકની મધુબાલા’ કરી રહ્યાં છે.

પ્રિયંકા કંડવાલની પોસ્ટ પર સતત કોમેન્ટો આવી રહી છે.

પ્રિયંકા કંડવાલનો અંદાજ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

પ્રિયંકા કંડવાલ આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પ્રિયંકાને ‘નવા યુગની મધુબાલા’ પણ કહી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયા બાદ પ્રિયંકા કંડવાલે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, ‘હું ખરેખરમાં મધુબાલા જેવી દેખાઉ છું? આઇલા!!’ (ફોટો સાભાર: તમામ તસવીરો પ્રિયંકા કંડવાલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link