Hina Khan ની તસવીરોએ ફરી ઇન્ટરનેટ પર વર્તાવ્યો કહેર

Wed, 02 Sep 2020-3:49 pm,

આ તસવીરોમાં હિનાની સુંદરતા જોવાની તો બને છે. 

લોકોને પસંદ આવી રહી છે તસવીરો

હિનાના આ ફોટા પર સતત કોમેન્ટ અને લાઇક્સ આવી રહ્યા છે. 

હિના ફિટનેસની સાથે ફેશનની દુનિયામાં પણ છવાયેલી રહે છે. તેમનો અંદાજો ટીવીની બાકીની અભિનેત્રી કરતાં અલગ અને એકદમ ગ્લેમરસ છે. 

હિનાના 9 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link