90ના દાયકાની અજીબો-ગરીબ તસવીરો, કલાકારોની હરકતો જોઈને હાસ્યના ફૂવારા છૂટશે
આ ફોટોશૂટમાં અક્ષય ખન્ના અને કરિશ્મા કપૂરનો અંદાજ કોઈની પણ સમજ બહાર છે.
આ ફોટોશૂટને જોઈને ગોવિંદા અને જૂહી ચાવલાના ફેન્સ હસી હસીને બેવડા વળી જશે. એવું લાગે છે કે જાણે તેઓ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ગયા હોય.
90ના દાયકામાં પોતાની ઓળખ બનાવવાની જદ્દોજહેમત કરી રહેલા આદિત્ય પંચોલીએ ક્યારેક આવું પણ ફોટોશૂટ કરાવ્યું હતું. જેને જોઈને લોકો હસી પડે છે.
શક્તિ કપૂરના આ બોલ્ડ અવતારે તે સમયે તેના ચાહકોને ક્લિન બોલ્ડ કર્યા હતાં. જો કે લોકો માટે એક મજાક પણ બની ગયું હતું.
ફિલ્મ સ્ટાર સની દેઓલે પણ એક ખુબ જ વિચિત્ર ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે અભિનેત્રી રવિના ટંડનના ખોળામાં જઈ બેઠો હતો.
જેકી શ્રોફના આ ફોટોશૂટે ખુબ હડકંપ મચાવ્યો હતો. જ્યારે તેઓ એક પુલમાં પોતાનું વાળવાળું બોડી ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા.
દિવંગત અભિનેતા ઋષિ કપૂરનું આ ફોટોશૂટ પણ ખુબ જ ફની હતું.
આ એક ખુબ જ વિચિત્ર ફોટોશૂટ હતું. જેને જોઈને આજે પણ લોકો હસી પડે છે.
કરિશ્મા કપૂર અને અક્ષય કુમારનું આ ફોટોશૂટ જોઈને લોકો આજે પણ હસી પડે છે. એવું લાગે છે કે જાણે કરિશ્મા કપૂર પોતે ગળે પડી હોય અને ખેલાડી કુમાર બચીને ભાગવા માંગતા હોય.
આ ફોટોશૂટમાં જિતેન્દ્રને જોઈને એવું લાગે છે કે જાણે તેઓ શ્રીદેવીને જબરદસ્તીથી ઉઠાવી રહ્યા છે.
આ તે સમયનું સૌથી વિચિત્ર ફોટોશૂટ હતું જેમાં રેખા અને કાજોલ એક જ ડ્રેસમાં જોવા મળ્યા હતાં.